Thursday, October 6, 2016

આમંત્રણ

રંગીલા રાજકોટ શહેરના બૌદ્ધિકોને આપણા શહેરને સુવ્યવસ્થિત અને સુંદર બનાવવા માટેના વિચારો, આઈડિયાઓ આપવા માનભેર આમંત્રણ આપું છું. મને ખબર છે. આપની પાસે ટ્રાફિક વ્યવસ્થા, સીટી બસ રૂટ, ડ્રેનેજ સિસ્ટમ વગેરેના સચોટ અને અસંખ્ય ઉપાયો છે. આપના સારું કરવા માટેના દરેક સૂચનો આપના જ નામ અને કોન્ટેક્ટ નંબર સાથે http://developmycity.blogspot.in/ પર મુકવામાં આવશે, શું ખબર, ભવિષ્યમાં આપના સૂચનો કોર્પોરેશનને સોનાના પુરવાર થાય.......
આપ આ માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોઈ પણ ભાષા વાપરી developmycity@gmail.com પર મોકલી શકો છો.
આવો મિત્રો, આપણે કંઈક નવું અને સારું કરવા તરફ ડગ માંડીએ........